Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Smuggling of silver clay from Hindustan Photo Films factory in Ooty, Tamil Nadu

VIDEO: તામિલનાડુના ઊટીમાં હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ ફેક્ટરીમાંથી ચાંદીયુક્ત માટીની તસ્કરી

Timeછેલ્લું અપડેટ : 15 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તામિલનાડુના નીલગિરી જિલ્લાના પ્રખ્યાત હિલ સ્ટેશન ઊટીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ ફેક્ટરીમાંથી ગેરકાયદેસર રીતે ચાંદીયુક્ત માટીની તસ્કરી કરવાના આરોપમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ફેક્ટરીની આ કિંમતી માટીમાં ચાંદીના અંશો હોવાનું સામે આવ્યું છે, જેને ગેરકાયદેસર રીતે બહાર લઈ જવામાં આવી રહી હતી. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધીને આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

App Store