Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Smart city in Patalok under BJP rule: SP

VIDEO: ભાજપના રાજમાં પાતાળલોકમાં સ્માર્ટ સીટી: સપા

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આપણે ત્યાં વરસાદમાં રસ્તાઓ ક્યારે બેસી જાય તેની કોઈ ગેરન્ટી નહીં..થોડા સમય પહેલા જ બનેલા રસ્તાઓના છીતરેહાલ સામાન્ય બાબત બની ગઈ છે. ઉત્તર પ્રદેશના આગરામાં પણ વરસાદના કારણે રસ્તાઓની હાલત ખરાબ છે. જેને લઈને સપાના નેતા નીતિન કોહલીએ અનોખો વિરોધ નોંધાવ્યો. નેતા સીડી લઈને 20 ફૂટ ઉંડા ખાડામાં ઉતર્યાં અને કહ્યું કે, આપને ભાજપ સરકારમાં પાતાળલોકમાં બનતા સ્માર્ટ સીટીથી રૂબરું કરાવું. વિપક્ષના નેતાએ કરેલા આ કટાક્ષ બાદ લોકમૂખે ચર્ચા છે કે, અગરા શહેર જમીન ઉપર તો સ્માર્ટ સીટી નથી બન્યું કદાચ એવું બને તે સરકારે પાતાળલોકમાં સ્માર્ટ સીટીનું નિર્માણ કર્યું હોય તો નવાઈ નહીં.

App Store