Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Kheda: In Vanoti village, the hometown of BJP MLA, roads are dilapidated, devoid of development

VIDEO: ખેડા: ભાજપના ધારાસભ્યના વતન વણોતી ગામમાં રસ્તાઓ બિસ્માર, વિકાસથી વંચિત

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું વણોતી ગામે વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર બની જતા ગ્રામજનોએ હાલાકી વેઠવી પડી રહી છે... આ ગામ ભાજપના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારનું વતન છે. જોકે, વર્ષોથી નવા રસ્તાઓ કે આરસીસી રોડ ન બનવાને કારણે ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે અને વરસાદી પાણી ભરાઈ જાય છે... આ ખરાબ સ્થિતિને લીધે ગામની સાત શાળાઓના વિદ્યાર્થીઓ ચોમાસામાં મહિનાઓ સુધી શાળાએ જઈ શકતા નથી, જ્યારે એસટી બસોના પ્રવેશ બંધ થવાથી ગ્રામજનોને હાલાકી વેઠવી પડી રહી છે... છે. સ્થાનિક રહીશોનો ગંભીર આરોપ છે કે ધારાસભ્યને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

App Store