VIDEO: ઝારખંડ મુદ્દે રાહુલ ગાંધી વિરુદ્ધ નારા, પ્રિયંકાએ સ્મિત સાથે આપ્યો જવાબ
સોર્સ : gstv
પ્રિયંકા ગાંધી જ્યારે સંસદ ભવન તરફ જઈ રહ્યા હતા, ત્યારે ભાજપના સાંસદ મુકેશ દલાલે 'રાહુલ ગાંધી શરમ કરો, શરમ કરો'ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું. તેમના હાથમાં ઝારખંડના વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર મામલે રાહુલ ગાંધી જવાબ આપે તેવા લખાણવાળા પોસ્ટરો હતા. આ વિરોધ સામે પ્રિયંકા ગાંધીએ સ્મિત સાથે જવાબ આપ્યો કે, રાહુલ ગાંધીએ ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી લીધી છે અને તેટલું કહીને તેઓ આગળ વધી ગયા હતા.

