Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Shankaracharya Swami Avimukteshwarananda slams Chief Election Commissioner and cow protection in Jabalpur

VIDEO: જબલપુરમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ગૌ રક્ષા મુદ્દે કરી આકરી ટીકા

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્ય પ્રદેશના જબલપુર ખાતે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ દેશના વિવિધ મુદ્દાઓ પર પોતાનું કડક વલણ વ્યક્ત કર્યું છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારની કામગીરી અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે સવાલો ઉઠાવી પ્રશાસનિક વ્યવસ્થા પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેમણે ગૌ રક્ષાના મુદ્દા પર ભાર મુકતા સરકાર પાસે ગાયને પશુઓની શ્રેણીમાંથી હટાવીને 'રાષ્ટ્રમાતા'નો દરજ્જો આપવાની અને કડક કાયદો બનાવવાની જોરદાર માંગ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ગૌ રક્ષા અને સનાતન મૂલ્યોની રક્ષા માટે દેશભરમાં જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે.

App Store