Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 4 storied building collapses in Jabalpur, major casualties avoided

VIDEO: જબલપુરમાં 4 માળની ઈમારત ધરાશાયી, મોટી જાનહાનિ ટળી

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જબલપુર (મધ્ય પ્રદેશ), 7 જુલાઈ, 2026: મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. શહેરના વ્યસ્ત વેપારી વિસ્તાર બડા ફુહારા વિસ્તારમાં આવેલી ચાર માળની ઈમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

App Store

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઈમારત ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધૂળના ગોટેગોટા ઊડી ગયા હતા. જોકે, રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થયાના અહેવાલ મળ્યા નથી.