Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Serious revelation about Imran Khan's health: Sister claims he was taken to a dark hospital by the light of mobile torch

VIDEO: ઇમરાન ખાનની તબિયત અંગે ગંભીર ખુલાસો: અંધારી હોસ્પિટલમાં મોબાઇલ ટોર્ચના અજવાળે લઈ જવાયા હોવાનો બહેનનો દાવો

Timeછેલ્લું અપડેટ : 22 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને આંખ અને બ્લડ પ્રેશરની તપાસ માટે ઇસ્લામાબાદની PIMS હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની બહેન ડૉ. ઉઝમા ખાને દાવો કર્યો છે કે ઇમરાનની એક આંખ પર પાટો બાંધેલો હતો અને તેમને મોબાઇલના પ્રકાશમાં અંધારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉઝમા ખાને ભાવુક થઈને આરોપ લગાવ્યો કે જેલમાં તેમની સાથે અમાનવીય વર્તન અને ગંભીર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાં કોઈ બ્લડ ટેસ્ટ પણ કરવામાં ન આવ્યાનું જણાવી તેમણે ઇમરાનના સ્વાસ્થ્ય અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે.

App Store