VIDEO: યુપીઆઈ વ્યવહારો પર ફી મુદ્દે કોંગ્રેસના સરકાર પર ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
કોંગ્રેસે યુપીઆઈ વ્યવહારો અંગે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે સરકાર દ્વારા મર્ચન્ટ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર વસૂલવાનો માર્ગ ગુપ્ત રીતે મોકળો કરવાની શક્યતા છે, જેનાથી આખરે ગ્રાહકો પર જ બોજ પડશે…વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે, અમેરિકી કંપનીઓને ફાયદો પહોંચાડવા અને દબાણ હેઠળ આવીને વડાપ્રધાન મોદી આ નીતિ બદલી રહ્યા છે. જોકે, સરકાર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આ નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.

