VIDEO: દિલ્હીમાં બ્રિક્સ સમિટને કારણે 11 સપ્ટેમ્બરે શાળાઓ અને સરકારી કચેરીઓ રહેશે બંધ
સોર્સ : gstv
દિલ્હીમાં યોજાનારી આગામી બ્રિક્સ સમિટને ધ્યાનમાં રાખીને સત્તાવાર પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, જેના અનુસાર આગામી 11 સપ્ટેમ્બરે દિલ્હીની તમામ શાળાઓ અને શિક્ષણ વિભાગની કચેરીઓ બંધ રહેશે. આ રજા શિક્ષણ નિયામકમંડળ હેઠળ આવતી તમામ સરકારી, સહાયિત અને ખાનગી માન્ય શાળાઓને સમાન રીતે લાગુ પડશે….વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની અધ્યક્ષતામાં યોજાનારી આ સમિટમાં ડિજિટલ માળખું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન અપાશે. સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે.

