VIDEO: પંજાબની એલપીયુ યુનિવર્સિટીમાં હોબાળો: વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને તોડફોડ બાદ વર્ગો ૧૦ દિવસ માટે સ્થગિત કરાઈ
સોર્સ : gstv
પંજાબના ફગવાડા સ્થિત લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી કેમ્પસમાં મહિલા વિદ્યાર્થી પર દુષ્કર્મના દાવાને લઈને વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.... આ દરમિયાન પ્રદર્શનકારીઓએ હાઇવે નંબર 44ને બ્લોક કરી દીધો હતો અને વાહનોને નુકસાન પહોંચાડવા સાથે પથ્થરમારો કરતા સ્થિતિ તણાવપૂર્ણ બની હતી....પોલીસ સાથેની અથડામણમાં કેટલાક જવાનો ઘાયલ થયા હતા. આ હિંસાત્મક ઘટના બાદ યુનિવર્સિટી વહીવટીતંત્રે ૨૮ સપ્ટેમ્બરથી આગામી ૧૦ દિવસ માટે નિયમિત વર્ગો સ્થગિત કરી દીધા છે અને પરીક્ષાઓ પણ મુલતવી રાખી છે.

