Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Roads muddy due to incessant rain in Churachandpur, Manipur

VIDEO: મણિપુરના ચુરાચંદપુરમાં સતત વરસાદથી રસ્તાઓ કાદવમય

Timeછેલ્લું અપડેટ : 01 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મણિપુરના ચુરાચંદપુરમાં સતત વરસાદને કારણે લામકાના રસ્તાઓ કાદવમય અને લપસણા બનતા લોકોની અવરજવર પર અસર પડી છે. રસ્તાઓની ખરાબ સ્થિતિ વચ્ચે વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને વાહનોની ગતિ ધીમી પડી છે. સતત ઝરમર વરસાદને કારણે રસ્તાઓ પર કાદવ વધી જતાં સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે. બીજી તરફ શાકભાજી વેચતા વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે વરસાદમાં તેમનો માલ પલળી જતાં વેચાણને અસર થઈ રહી છે. સ્થાનિકો રસ્તાઓની સ્થિતિ સુધારવાની માંગ કરી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News