Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RJD MP Manoj Jha hits out at the central government during detention in Delhi

VIDEO: દિલ્હીમાં અટકાયત દરમિયાન આરજેડી સાંસદ મનોજ ઝાએ કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીમાં INDIA ગઠબંધનના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી અટકાયત અને કાર્યવાહીને લઈને રાજકારણ ગરમાયું છે. આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ કુમાર ઝાએ આક્રમક પ્રતિક્રિયા આપતા કેન્દ્ર સરકાર અને પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પોલીસે વિરોધ કરી રહેલા નેતાઓ પર ક્રૂર લાઠીચાર્જ કર્યો છે. મનોજ ઝાએ આ સમગ્ર ઘટના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને સીધા જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે વર્ષોથી આવા દ્રશ્યો જોયા નહોતા અને આ ક્રૂરતાની પરાકાષ્ઠા છે.

App Store