Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Relief from rain in Haridwar

VIDEO: હરિદ્વારમાં વરસાદથી મળી રાહત

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાં આકાશમાંથી વરસેલા અમીછાંટણાએ લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત અપાવી હતી . છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે તાપ અને ઉકળાટથી ત્રસ્ત બનેલા નાગરિકોના ચહેરા પર વરસાદના આગમન સાથે જ ખુશી જોવા મળી હતી. આહ્લાદક વાતાવરણ વચ્ચે ઠંડા પવનો ફૂડાતા પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓએ આ ખુશનુમા હવામાનનો ભરપૂર આનંદ માણ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વરસાદથી વાતાવરણમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને આગામી દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરી સંભાવના છે, જેનાથી ગરમીના પ્રકોપમાંથી રાહત યથાવત રહેશે

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News