Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : RCB VS LSG/ Virat Kohli arrives in Lucknow, crowd of fans gather at the airport

VIDEO: ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પહોંચ્યા લખનૌ, એરપોર્ટ પર ઉમટી ચાહકોની ભીડ

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી લખનૌ પહોંચ્યા. ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર ચાહકોની ભીડ જોવા મળી. ચાહકો કોહલીની એક ઝલક મેળવવા આતુર દેખાયા હતા. સાતમી મેએ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો છે. મેચને લઈને બંને ટીમોના ખેલાડીઓ લખનૌમાં પહોંચતા ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ છે. કોહલીની હાજરીથી ચાહકોમાં ખાસ ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે. હવે નજર રહેશે કે આ હાઈવોલ્ટેજ મુકાબલામાં કઈ ટીમ જીતનો ઝંડો લહેરાવે છે. એરપોર્ટથી ચુસ્ત બંદોબસ્ત સાથે કોહલી હોટલ પહોંચ્યા હતા.  

App Store