Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : rain showers in Puducherry cool down the atmosphere, Meteorological Department has made a forecast

VIDEO: પુડુચેરીમાં અચાનક વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક, હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ કરી આગાહી

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

Puducherry પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસભરની ઉકળાટ અને ગરમી વચ્ચે વરસાદ પડતા લોકોને રાહતનો અનુભવ થયો હતો. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં પવન સાથે ઝાપટાં વરસતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વાતાવરણ બદલાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. વરસાદના કારણે તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો હતો અને લોકો ગરમીમાંથી રાહત અનુભવી રહ્યા છે. 

App Store