VIDEO: મોડી રાતે આંદોલનકારી વિદ્યાર્થીઓને પીએમના સંદેશ પર રાહુલના પ્રહાર..કહ્યું શિક્ષણ પ્રધાન રાજીનામું આપે
સોર્સ : gstv
દેશમાં પેપર લીક અને પરીક્ષા વિવાદોને વડાપ્રધાને મોડી રાતે વીડિયો સંદેશથી વિદ્યાર્થીઓને સંબોધન કર્યું... પીએમ મોદીના આ વીડિયો સંદેશ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આકરી પ્રતિક્રિયા આપતા શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની સ્પષ્ટ માંગ કરી છે...ની તીખી પ્રતિક્રિયા સામે આવી છે, જેણે રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચા જગાવી છે. રાહુલ ગાંધીએ પીએમના આ વીડિયોને લઈને કટાક્ષ કરતા કહ્યું કે મધ્યરાત્રિના આ વીડિયોથી વિદ્યાર્થીઓની બુદ્ધિમત્તાનું અપમાન ન કરવું જોઈએ. તેમણે માંગ કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક પદ પરથી બરખાસ્ત કરવામાં આવે, શાંતિપૂર્ણ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પીટનારાઓ સામે કડક સજા આપવામાં આવે અને સરકાર દ્વારા માફી માંગવામાં આવે.

