Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Rain disaster in Surat: Heavy protests from waterlogged people, commissioners rushed late at night

VIDEO: સુરતમાં વરસાદી આફત: પાણી ભરાતા લોકોનો ભારે વિરોધ, મોડી રાત્રે કમિશનર દોડ્યા

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરતમાં ગઈ કાલે ખાબકેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળબંબાકાર થતાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ઠેર-ઠેર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને લોકોએ રસ્તા પર ઉતરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો…લોકોના ભારે આક્રોશ વચ્ચે મોડી રાત્રે સુરત પાલિકા કમિશનર એક્શન મોડમાં આવ્યા હતા. તેમણે પૂરગ્રસ્ત અને પાણી ભરાયેલા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કમિશનરે સ્થળ પર જ ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની ચર્ચા કરી હતી અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે પાણીના નિકાલની વ્યવસ્થા સુધારી તુરંત કડક પગલાં લેવા જરૂરી સૂચનો આપ્યા હતા.

App Store