Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul Gandhi will interact with students under Chhatro Ki Gunj program on 22nd August

VIDEO: રાહુલ ગાંધી 22મી ઓગસ્ટએ છાત્રો કી ગુંજ કાર્યક્રમ હેઠળ વિધાર્થીઓ સાથે વાતચીત કરશે

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આગામી 22 ઓગસ્ટના રોજ પુણેમાં છત્રોં કી ગૂંજ કાર્યક્રમ અંતર્ગત યુવાનો અને ખાસ કરીને મહિલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. આ પહેલ દ્વારા રાહુલ શિક્ષણ, રોજગાર, પરીક્ષાની અનિયમિતતાઓ અને પેપર લીક જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે...રાહુલે જણાવ્યું કે દેશની યુવતીઓ સમાનતા, સલામતી અને સ્વતંત્રતા ઈચ્છે છે પરંતુ તેમને અસુરક્ષા અને ભેદભાવનો સામનો કરવો પડે છે. પુણે દેશનું મુખ્ય શૈક્ષણિક કેન્દ્ર છે.

App Store