VIDEO: ઈ-20 ફ્યૂઅલ પર રાહુલ ગાંધીનો પ્રહાર..કહ્યું “દાળમાં કાળું નથી...પૂરેપુરી દાળ જ કાળી છે..’’
સોર્સ : gstv
ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને લઈને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે....સરકારની E20 પેટ્રોલ નીતિને લઈને રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે દાળમાં કંઈ કાળું નથી, પરંતુ આખી દાળ જ કાળી છે. આ નીતિથી દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે. અને આગામી દિવસોમાં તેને લઈને ખુલાસા કરશે તેવો વિશ્વાસ વ્ય્કત કર્યો છે..

