Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પોરબંદર : LPG ship crosses the Strait of Hormuz and reaches Porbandar

VIDEO : હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી LPG જહાજ પોરબંદર પહોંચ્યું, ફ્યૂઅલ સપ્લાય વચ્ચે ભારત માટે રાહતના સમાચાર

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ પાસ કરીને ચાર હજાર ટન એલપીજી ગેસનો જથ્થો લઈને વિશાળ જહાજ પોરબંદરના ઓલવેધર પોર્ટ પર સલામત રીતે પહોંચી ગયું છે. વૈશ્વિક પરિસ્થિતિ અને ફ્યૂઅલ સપ્લાયને લઈને ઉભી થયેલી ચિંતાઓ વચ્ચે આ જહાજનું આગમન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. બંદર વિસ્તારમાં જહાજ પહોંચતા જ ગતિવિધિઓ તેજ બની ગઈ હતી અને સંબંધિત વિભાગોએ ગેસ ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી છે. સ્થાનિક વેપારીઓ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે આ સમાચાર મોટી રાહત સમાન માનવામાં આવી રહ્યા છે.

App Store