Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Putin's sarcasm on Western countries: Don't understand why the G7 is called 'Great-7'

VIDEO: પશ્ચિમી દેશો પર પુતિનનો કટાક્ષ: G7ને 'ગ્રેટ-7' કેમ કહે છે સમજાતું નથી

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નવી દિલ્હીમાં યોજાયેલી BRICS બિઝનેસ સમિટ 2026ને સંબોધતા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને G7 દેશો પર આકરા પ્રહાર કર્યા હતા. પુતિને જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના કુલ GDPમાં BRICS દેશોનો હિસ્સો 40 ટકાથી વધુ રહ્યો છે, જ્યારે G7નો હિસ્સો 29 ટકા રહ્યો છે. તેમણે કહ્યું કે વૈશ્વિક આર્થિક વિકાસમાં પણ BRICS દેશોનો હિસ્સો અડધાથી વધુ રહ્યો છે, જ્યારે G7નો ફાળો 18 ટકા સુધી સીમિત રહ્યો છે. પુતિને કહ્યું કે BRICS દેશો વચ્ચેના મજબૂત બિઝનેસ સંબંધો આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે. તેમણે વિશ્વ હાલ મોટા અને મૂળભૂત આર્થિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું.

App Store