Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Punjab news: Encounter between police and terrorists in Ludhiana, 2 terrorists killed, revealed to be working on the behest of ISI

Punjab news: લુધિયાણામાં પોલીસ અને 2 આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ISIના ઈશારે કામ કરતા હોવાનો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Punjab news: લુધિયાણામાં પોલીસ અને 2 આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ISIના ઈશારે કામ કરતા હોવાનો ખુલાસો
સોર્સ : GSTV

Punjab news: પંજાબના લુધિયાણામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ દિલ્હી-અમૃતસર નેશનલ હાઈવે પર લાડોવાલ ટોલ પ્લાઝા નજીક થઈ છે. આ દરમિયાન પોલીસે 2 આતંકવાદીઓનું એન્કાઉન્ટર કર્યું છે. જે બંનેનું ટેરર ગૃપ બબ્બર ખાલસા સાથે કનેક્શન છે અને ISIના ઈશારે કામ કરતા હતા.

App Store

પ્રાથમિક માહિતી અનુસાર, પોલીસે એક દિવસ અગાઉ કેટલાક આતંકવાદીઓ હેન્ડ ગ્રેનેડ સાથે પકડાયા હતા. લુધિયાણાના પોલીસ કમિશ્નર સ્વપ્ન શર્માએ જણાવ્યું કે, અમે એક ટેટર મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ લોકોને પકડ્યા છે. બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સંગઠનના 2 આતંકવાદીઓનું ઈનપુટ હતું, જે ISIના ઈશારે કામ કરી રહ્યા હતા. ત્યારબાદ અમે કાર્યવાહી કરી. એન્કાઉન્ટરમાં બે શંકાસ્પદ ગંભીર રીતે ઘાયલ થયા છે.