મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: આગામી વર્ષથી નીટની પરીક્ષામાં નવા ફેરફારની તૈયારી

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છ ..વારંવાર થતા પેપર

તસવીર: gstv

દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UGમાં મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છ ..વારંવાર થતા પેપર લીકથી બચવા માટે નવેસરથી માળખુ તૈયાર કરાયું છે.નીટની પરીક્ષા ઓછામાં ઓછા છ દિવસ ચાલશે. આ સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત મોડમાં લેવામાં આવશે. પરીક્ષા માટે દેશભરમાં 1 હજારથી વધુ પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દર વર્ષે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે NEETનું આયોજન કરે છે. અત્યાર સુધી આ પરીક્ષા પેન-પેપર મોડમાં લેવાતી હતી. NEET-UGમાં દર વર્ષે લગભગ 25 લાખ ઉમેદવારો ભાગ લે છે. પરીક્ષાની નવી યોજના હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે. જે મુજબ એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEEની જેમ NEET પણ અલગ-અલગ દિવસોમાં આયોજિત થશે.

આ સમાચાર શેર કરો