VIDEO: ૨૦૨૯ની લોકસભા ચૂંટણીમાં મતદાન મથકો ૪૬ ટકા વધવાની શક્યતા, ચૂંટણી પંચે મૂક્યો અંદાજ
સોર્સ : gstv
ચૂંટણી પંચ દ્વારા આરટીઆઈના જવાબમાં ખુલાસો થયો છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં દેશમાં આશરે 15 લાખ 35 હજાર મતદાન મથકો હોઈ શકે છે, જે 2024ની સરખામણીએ 46 ટકા વધુ છે....આગામી ચૂંટણી માટે પંચે જૂના મશીન બદલવા અંદાજે 468 કરોડના ખર્ચે 3 લાખ 57 બેલેટ યુનિટ અને સવા લાખ કંટ્રોલ યુનિટ ખરીદવાની યોજના બનાવી છે. હાલ ચૂંટણી પંચ પાસે 30 લાખ 48 હજાર બેલેટ અને 21 લાખ 92 હજાર કંટ્રોલ યુનિટ ઉપલબ્ધ છે....

