VIDEO: અભિજીત દીપકેના નિવાસસ્થાન બહાર પોલીસ સુરક્ષા સઘન: કારણ અકબંધ
સોર્સ : gstv
મહારાષ્ટ્રમાં અભિજીત દીપકેના નિવાસસ્થાન બહાર સાદા વેશમાં 50થી વધુ પોલીસકર્મીઓ અને ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવતા રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે…. આ વિશે વાત કરતા અભિજીત દીપકેએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા તેમના કાર્યકરોને નોટિસ આપીને જંતર-મંતરના વિરોધ પ્રદર્શનમાં ભાગ ન લેવા દબાણ કરવામાં આવ્યું છે. ચંદ્રપુર પોલીસ તેમને વિરોધ કરતા રોકનાર કોણ છે અને મુંબઈ પોલીસે આદિવાસી વિદ્યાર્થીઓ પર દમનકારી કાર્યવાહી કરી છે. આ અચાનક સુરક્ષા વધારવા પાછળનું સત્તાવાર કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

