Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi's roadshow in Kolkata before final phase of voting

VIDEO: કોલકાતામાં PM મોદીનો રોડ શો, અંતિમ તબક્કાના મતદાન પૂર્વે ભાજપનો મતદારોને રીઝવવાનો પ્રયાસ

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર કોલકાતામાં એક વિશાળ રોડ શો યોજાયો હતો. 29 એપ્રિલે થનારા અંતિમ તબક્કાના મતદાન પૂર્વે પીએમ મોદીનો આ પ્રચંડ જનસંપર્ક ભાજપ માટે નિર્ણાયક માનવામાં આવે છે. વડાપ્રધાને જનતાનું અભિવાદન ઝીલ્યું હતું અને રાજ્યમાં પરિવર્તન લાવવા માટે ભાજપને સમર્થન આપવા અપીલ કરી હતી. આ રોડ શોથી કોલકાતાના માર્ગો પર કેસરિયો માહોલ છવાઈ ગયો હતો. 

App Store