Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi attacks Mamata government in Dumdum, West Bengal

VIDEO : પશ્ચિમ બંગાળના દમદમમાં જનસભામાં PM MODIએ મમતા સરકાર પર કર્યા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના દમદમ વિધાનસભા મતવિસ્તારમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી હતી  વડાપ્રધાનના સ્વાગત માટે જનમેદની ઉમટી પડી છે. PM મોદીએ ભાજપના વિકાસના એજન્ડા પર ભાર મૂકતા વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંગાળના વિકાસ અને સુરક્ષાના મુદ્દે વડાપ્રધાને જનતાના આશીર્વાદ માંગ્યા હતા. સમગ્ર દમદમ વિસ્તાર 'મોદી-મોદી' ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.

App Store