Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Petition filed in Supreme Court against appointment of Chief Election Commissioner and Commissioners

VIDEO: મુખ્ય ચૂંટણી કમિશનર અને કમિશનરોની નિમણૂક વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તેમજ ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીની નિમણૂકને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે….અહેવાલ મુજબ, અરજદારે ત્રણેય અધિકારીઓ વિરુદ્ધ ક્વો વોરન્ટો  રિટની માંગણી કરી તેમની નિમણૂકની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા છે....અરજીમાં આક્ષેપ કરાયો છે કે નિમણૂક વખતે સીઈસી અધિનિયમ, ૨૦૨૩ની કલમ ૬ હેઠળ પાંચ નામોની પેનલ તૈયાર કરવાની પ્રક્રિયાનું પાલન થયું નથી.... કલમ ૫ મુજબ આ અધિકારીઓએ અગાઉ ચૂંટણીલક્ષી કામગીરી ન સંભાળી હોવાથી તેઓ યોગ્યતાની આવશ્યકતાઓ પૂર્ણ કરતા ન હોવાની દલીલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની અગાઉની માર્ચ ૨૦૨૪ની કાર્યવાહીનો ઉલ્લેખ કરીને પસંદગી પ્રક્રિયા સામે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે.

App Store