Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "People's trust should not be betrayed," Stalin quipped after Chief Minister Vijay's speech

VIDEO: "લોકોના વિશ્વાસ સાથે દગો ન કરવો જોઈએ" મુખ્યમંત્રી વિજયના ભાષણ બાદ સ્ટાલિને કર્યો કટાક્ષ

Timeછેલ્લું અપડેટ : 11 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને નવા મુખ્યમંત્રી વિજયના ભાવનાત્મક ભાષણના માત્ર એક કલાકમાં જ વિપક્ષી નેતાની ભૂમિકા સંભાળી લીધી છે. સ્ટાલિને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વિજયને અભિનંદન પાઠવ્યા બાદ કહ્યું કે શરૂઆતમાં જ રાજ્યની તિજોરી ખાલી છે અને ૧૦ લાખ કરોડ રૂપિયાનું દેવું છે એવું કહીને ન શરૂ કરો. જરૂર છે તે રાજકીય ઇચ્છાશક્તિ અને વહીવટી ક્ષમતાની છે. સ્ટાલિને કહ્યું કે તમિલનાડુનું દેવું મર્યાદામાં છે અને વિજયે લોકોના વિશ્વાસ સાથે દગો ન કરવો જોઈએ.

App Store