Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Out of total 184 papers conducted by NTA, 181 papers were successfully taken: Govt

VIDEO: એનટીએ દ્વારા આયોજિત કુલ ૧૮૪ પેપરોમાંથી ૧૮૧ પેપર સફળતાપૂર્વક લેવામાં આવ્યા: સરકાર

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પ્રશ્નપત્રોમાં ટાઇપોગ્રાફિકલ અને અનુવાદ સંબંધિત ગંભીર ભૂલો સામે આવતા UGC-NET જૂન ૨૦૨૬ના અંગ્રેજી, વાણિજ્ય કોમર્સ અને સમાજશાસ્ત્ર સોશિયોલોજી વિષયના પેપર ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી પરીક્ષા આપનાર ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે શિક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, NTA દ્વારા આયોજિત કુલ ૧૮૪ પેપરોમાંથી ૧૮૧ પેપર સફળતાપૂર્વક અને નિર્વિઘ્ન લેવામાં આવ્યા હતા. આ વર્ષની પરીક્ષામાં આશરે ૧૦ લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી અને ૮ લાખ ઉમેદવારો હાજર રહ્યા હતા.

App Store