Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Our wounds are still fresh today..." As soon as 7 years of Article 370 are completed, Omar Abdullah expressed his anger on the Modi government!

VIDEO: "અમારા ઘા આજે પણ તાજા છે..." કલમ 370 ના 7 વર્ષ પૂરા થતાં જ ઓમર અબ્દુલ્લાએ ઠાલવ્યો મોદી સરકાર પર રોષ!

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવાના 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુઃખ અને નારાજગી વ્યક્ત કરી છે. J & Kના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, "અમારા ઘા આજે પણ એવા ને એવા જ તાજા છે. અમને આશા હતી કે પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન પૂરું કરવામાં આવશે. પરંતુ 7 વર્ષ થઈ ગયા છે, અને જે વચનો અમને આપવામાં આવ્યા હતા તે હજુ સુધી પૂરા કરવામાં આવ્યા નથી."

App Store

તેમણે ઉમેર્યું હતું કે જમ્મુ-કાશ્મીરના લોકોને આપવામાં આવેલા આશ્વાસનો હજુ સુધી માત્ર કાગળ પર જ રહ્યા છે અને રાજ્યના વાસ્તવિક અધિકારો અને રાજ્યત્વ પરત મેળવવા માટેનો તેમનો ઈંતજાર હજુ પણ ચાલુ છે.