Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : On the occasion of the birthday, the President distributed chocolates to the children in a loving gesture

VIDEO: જન્મદિવસના અવસરે રાષ્ટ્રપતિએ પ્રેમાળ અંદાજમાં બાળકોને ચોકલેટ વહેંચીને

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પોતાના જન્મદિવસના અવસરે ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બાળકો સાથે ખાસ સમય વિતાવ્યો હતો. રાષ્ટ્રપતિએ પ્રેમાળ અંદાજમાં બાળકોને ચોકલેટ વહેંચીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમના આ સાદગીપૂર્ણ અને પ્રેમાળ વ્યવહારથી સ્થાનિક બાળકો અને ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રાષ્ટ્રપતિએ પોતાના વતન આવીને બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરતા આ ક્ષણો યાદગાર બની ગઈ હતી. આ દરમિયાન તેમણે બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

App Store