Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : NSUI's Torch Front on Sir in Ranchi

VIDEO: રાંચીમાં SIR મુદ્દે NSUIનો મશાલ મોરચો

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ઝારખંડના રાંચીમાં NSUI દ્વારા SIRમાં કથિત ગેરરીતિ અને મતદાર યાદીમાંથી નામ હટાવવાના મુદ્દે મશાલ મોર્ચો યોજાયો હતો. કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયા સામે વિરોધ નોંધાવી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું પૂતળું દહન કર્યું હતું. NSUIના કાર્યકરોએ મતદાર યાદીમાં કથિત ગેરરીતિ અંગે સૂત્રોચ્ચાર કરી જવાબદારી નક્કી કરવાની માગ કરી હતી. મશાલ મોર્ચામાં NSUI ઝારખંડના પ્રવક્તા સંજીત સાહ સહિત કાર્યકરો જોડાયા હતા. સંગઠને મતદારોના નામ હટાવવાના મામલે યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે.

App Store