VIDEO: માત્ર શિક્ષણમાં નહીં પણ શાસનમાં પણ સુધારો થવો જોઈએ: સોનમ વાંગચુક
સોર્સ : gstv
સરકારે સીજેપીની માગો માન્યા બાદ આંદોલન સમાપ્તિની જાહેરાતને સોનમ વાંગચુકે આવકારી હતી. વાંગચુકે કહ્યું કે, આ લોકશાહીની જીત છે જે આપણે આજે જોઈ. કહ્યું કે, રાષ્ટ્ર માત્ર રાજીનામાથી નથી બનતું શિક્ષણમાં સુધારો થવો જોઈએ, અને તેના પર વધુ કામ થવું જોઈએ. મને પૂરી આશા છે કે સરકારે જે ઉદારતા સાથે આ પગલું ભર્યું છે તે સુધારાના પ્રયાસોમાં પણ જોવા મળશે. વાંગચુકે કહ્યું કે, માત્ર શિક્ષણમાં જ નહીં, પરંતુ શાસનમાં પણ સુધારાઓ થવા જોઈએ.

