VIDEO: સંસદમાં રાહુલ-પ્રિયંકાના નિવેદન પર નિશીકાંત દુબેનો પલટવાર
સોર્સ : gstv
બીજેપી સાંસદ નિશીકાંત દુબેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પ્રહલાદ જોશીના નિવેદનો પર આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર કરેલી ટ્વીટમાં કોંગ્રેસ નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. દુબેના આ નિવેદનથી રાષ્ટ્રીય રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી બંને પક્ષો વચ્ચે રાજકીય શબ્દયુદ્ધ તેજ બન્યું છે, અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી પૂરી સંભાવના છે.

