Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : NIA big action: One more accused from West Bengal arrested in JMB terror conspiracy case

VIDEO: NIAની મોટી કાર્યવાહી: JMBના આતંકવાદી કાવતરા કેસમાં પશ્ચિમ બંગાળથી વધુ એક આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પશ્ચિમ બંગાળમાંથી આતંકી સંગઠન જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશની શાખા ઈમામ મહમુદર કાફિલાના કાવતરા કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે....આરોપી ગુપ્ત બેઠકો, કટ્ટરપંથી પ્રચાર અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા ભારતમાં સંગઠનનું નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસોમાં સામેલ હતો. તેની પાસેથી મોબાઈલ અને મેમરી કાર્ડ સહિતના ડિજિટલ ઉપકરણો જપ્ત થયા છે. અગાઉ 29 સપ્ટેમ્બરે આસામ, પશ્ચિમ બંગાળ અને કેરળમાં દરોડા પાડી 13 આરોપીઓ પકડાયા હતા, જ્યારે જૂનમાં ગુવાહાટી કોર્ટમાં 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

App Store