Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Nepal floods: Green house standing firm amidst devastation

VIDEO: નેપાળ પૂર: તબાહી વચ્ચે અડીખમ ઊભેલું લીલું ઘર

Timeછેલ્લું અપડેટ : 31 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં ચારેકોર તબાહીના દ્રશ્યો વચ્ચે સોશિયલ મીડિયા પર એક લીલા રંગનું ઘર ભારે ચર્ચામાં આવ્યું છે. કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં પૂરના રૌદ્ર પ્રવાહમાં પહાડો, રસ્તાઓ અને પક્કા મકાનો વહી ગયા હોવા છતાં, નદીના વહેણની વચ્ચે આવેલું આ બે માળનું લીલું ઘર અડીખમ ઊભું રહ્યું હતું.આ ઘરના બચી જવા પાછળનું મુખ્ય કારણ તેનું મજબૂત પાયાનું બાંધકામ અને નદીના પ્રવાહ સામે તેની ભૌગોલિક સ્થિતિ હોવાનું માનવામાં આવે છે. આસપાસના કચરા અને માટીના થર વચ્ચે પણ આ મકાન સુરક્ષિત રહેતા સ્થાનિક લોકો અને નેટીઝન્સ તેને કોઈ ચમત્કારથી કમ નથી ગણાવી રહ્યા. આ વાયરલ લીલા ઘરના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયા પર ભારે કૌતુક સર્જી રહ્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News