Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Muzaffarpur SSP and 100 policemen charged with illegal raids

VIDEO: મુઝફ્ફરપુર એસએસપી અને ૧૦૦ પોલીસકર્મીઓ સામે ગેરકાયદે દરોડાનો આરોપ

Timeછેલ્લું અપડેટ : 24 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બિહારના મુઝફ્ફરપુરમાં એક સ્થાનિક રહીશના ઘર પર ગેરકાયદેસર રીતે દરોડો પાડવા અને તોડફોડ કરવાના ગંભીર આરોપ હેઠળ એસએસપી કાંતેશ કુમાર મિશ્રા તેમજ ૧૦૦થી વધુ પોલીસકર્મીઓ સામે અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી . પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે યોગ્ય વોરંટ વગર રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને પોલીસે મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને ઘરના સામાનને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અદાલતે આ ગંભીર મામલાની નોંધ લઈને અરજી સ્વીકારી લીધી છે અને સમગ્ર મામલે કાયદેસરની સુનાવણી હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે થયેલી આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

App Store