VIDEO: મુસ્લી મનોહર જોશી આરએસએસ કાર્યક્રમમાં
નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના એક મહત્વપૂર્ણ કાર્યક્ર

નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના એક મહત્વપૂર્ણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે સંઘના અનેક વરિષ્ઠ પદાધિકારીઓ અને વિચારકો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર નિર્માણ સાંસ્કૃતિક મૂલ્યો અને વર્તમાન સામાજિક પડકારો જેવા મહત્વના વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.લાંબા સમય પછી ભાજપના આ પીઢ નેતાની આરએસએસના મંચ પર સક્રિય હાજરીથી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.




