Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : MP Dimple Yadav attended the protest organized at Jantar Mantar in Delhi

VIDEO: દિલ્હીના જંતર મંતર ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં સાંસદ ડિમ્પલ યાદવ ઉપસ્થિત રહ્યા

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના જંતર મંતર ખાતે કોંક્રોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ડિમ્પલ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઓગણીસ દિવસની ભૂખ હડતાલ કરનાર સોનમ વાંગચુક અને બાળકોના દ્રઢ સંકલ્પના ખૂબ વખાણ કર્યા હતા. યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા પ્લેટફોર્મ આપવા બદલ તેમણે અભિજિત અને આશુતોષની ટીમનો આભાર માન્યો હતો,ડિમ્પલ યાદવે કહ્યું કે એકજૂથ યુવાનોને કોઈ હરાવી શકે નહીં. તેમણે અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટી તરફથી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને વેપારીઓને સતત સમર્થનની ખાતરી આપી હતી. તેમણે સરકારની ઉદાસીનતા, ડરના વાતાવરણ, પરીક્ષા લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા મામલે વર્તમાન શાસનની ક્રૂરતાની આકરા શબ્દોમાં તીવ્ર નિંદા કરી.

App Store