Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Migrant killed in landslide in Jammu and Kashmir's Anantnag: Several people injured

VIDEO: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભેખડ ધસી પડતાં પ્રવાસીનું મોત: અનેક લોકો ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 02 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ ના બામઝો વિસ્તારમાંથી પસાર થઈ રહેલા પ્રવાસીઓના એક વાહન પર અચાનક પહાડ પરથી વિશાળ પથ્થર અને ભેખડ આવી પડી હતી. આ ભયાનક અકસ્માતમાં વાહનમાં સવાર એક પ્રવાસીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય કેટલાક પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહત તંત્રની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને બચાવીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અચાનક સર્જાયેલી કુદરતી હોનારતને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

App Store