Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two youths are feared to have drowned in the river Chenab in Akhnoor, Jammu and Kashmir

VIDEO: જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં ચિનાબ નદીમાં બે યુવકો ડૂબ્યાની આશંકા

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

જમ્મુ-કાશ્મીરના અખનૂરના હમીરપુર સિધર નજીક ચિનાબ નદીમાં બે યુવકો ડૂબ્યાની આશંકા છે. ઘટનાની જાણ થતાં NDRFની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને યુવકોની શોધખોળ માટે નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. NDRFના જવાનો દ્વારા નદીના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. યુવકોનો કોઈ પત્તો મળે અને તેમને સુરક્ષિત બહાર કાઢી શકાય તે માટે બચાવ કામગીરી સતત ચાલુ છે.

App Store