VIDEO: દિલ્હીમાં મેયરની મેગા સફાઈ માર્ચ
સોર્સ : gstv
પ્રવેશ વાહી દ્વારા આ સફાઈ માર્ચનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરને સ્વચ્છ રાખવા અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અને સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. મેયરે નાગરિકોને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી.

