Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out in shoe factory in Agra, goods worth lakhs gutted

VIDEO:આગ્રામાં જૂતાની ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ, લાખોનો માલ બળીને ખાખ

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉત્તર પ્રદેશના આગ્રામાં આજે એક અકસ્માત સર્જાયો છે. અહીં એક જૂતા બનાવવાની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આકાશમાં ધુમાડાના કાળા વાદળો છવાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. સદનસીબે, હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.

App Store