Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Massive fire breaks out in Odisha's Chilika Lake, suspect it was started deliberately

VIDEO: ઓડિશાના પ્રસિદ્ધ ચિલિકા લેકમાં ભીષણ આગ, જાણીજોઈને લગાવાઈ હોવાની વન્યજીવ અધિકારીઓને શંકા

Timeછેલ્લું અપડેટ : 26 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઓડિશાના ખોરધા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ચિલિકા લેકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. વન્યજીવ અધિકારીઓને શંકા છે કે અસામાજિક તત્વોએ નાલા ઘાસમાં જાણીજોઈને આગ લગાડી હતી. આ ઘાસ પક્ષીઓ અને વન્યજીવો માટે ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ફાયર બ્રિગેડ અને વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત બાદ કલાકોના પ્રયત્નો પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને કારણે જૈવવિવિધતાને થયેલા નુકસાન અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી . અધિકારીઓએ આ મામલે કડક કાર્યવાહીનો આદેશ આપ્યા હતો

App Store