Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Major increase in MSP of Rabi crops including wheat

VIDEO: ઘઉં સહિત રવિ પાકોના MSPમાં મોટો વધારો

Timeછેલ્લું અપડેટ : 30 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રવિ સીઝન 2027-28 માટે ઘઉં સહિત છ પાકોના MSP વધારાને મંજૂરી આપી છે. સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ખેડૂતોને લાભ થવાની શક્યતા છે. સૌથી વધુ વધારો કુસુમના MSPમાં 675 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે, જ્યારે સરસવ-રેપસીડમાં 413 રૂપિયા અને મસૂરમાં 390 રૂપિયાનો વધારો થયો છે. આ ઉપરાંત જવમાં 136 રૂપિયા, ચણામાં 83 રૂપિયા અને ઘઉંમાં 25 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણય ખેડૂતોને તેમની સરેરાશ પડતર કિંમત કરતાં ઓછામાં ઓછા 1.5 ગણો MSP આપવાના નિર્ધારિત નિયમને અનુરૂપ છે.

App Store