VIDEO: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મેરા સેવા યોગદાન એવમ સેવા સેતુ અભિયાનમાં લીધો ભાગ
સોર્સ : gstv
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે મેરા સેવા યોગદાન એવમ સેવા સેતુ અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વડીલો અને બાળકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે તેમણે પાંઢુરણાને નવો જિલ્લો જાહેર કર્યા બાદ વિકાસ માટે સતત પૂરતું ભંડોળ અને વહીવટી મંજૂરીઓ અપાતી હોવાનું જણાવ્યું હતું…..વરસાદની ઘટ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કલેક્ટર અને કમિશનરને આ પરિસ્થિતિનો સામનો કરવા તમામ શક્ય પગલાં લેવા સૂચના આપી છે. તેમણે રાજ્યના નાગરિકોને સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ મળવાની ખાતરી આપી હતી.

