Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Former Madhya Pradesh Home Minister Narottam Mishra slams Rahul Gandhi

VIDEO: મધ્યપ્રદેશના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાનો રાહુલ ગાંધી પર પલટવાર

Timeછેલ્લું અપડેટ : 27 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મધ્યપ્રદેશના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ શિવપુરીમાં રાહુલ ગાંધીના EVM અને SIR અંગેના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી છે. મિશ્રાએ કહ્યું કે EVMથી કોઈ મતચોરી થઈ રહી નથી અને રાહુલ ગાંધીના આક્ષેપોને ફગાવી દીધા. તેમણે એવો દાવો કર્યો કે જનતાએ ભાજપ વિરુદ્ધ નહીં, પરંતુ લોકોએ કોંગ્રેસને મત આપવાનું બંધ કર્યું છે અને રાહુલ ગાંધીએ આ અંગે દેશની જનતા પાસે માફી માંગવી જોઈએ. હાલમાં EVM, SIR અને ચૂંટણી પ્રક્રિયાને લઈને રાજકીય પક્ષો વચ્ચે જાહેરમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ ચાલી રહ્યા છે

App Store