VIDEO: એલપીયુ વિવાદ: હાઈકોર્ટે પંજાબ પોલીસ પાસે માંગ્યો જવાબ, શું કેમ્પસમાં દુષ્કર્મની ઘટના બની હતી?
સોર્સ : gstv
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી કેમ્પસમાં જાતીય હુમલાની અફવાઓ અને હિંસા બાદ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબ પોલીસ પાસે સ્પષ્ટતા માંગી છે કે શું ખરેખર યુનિવર્સિટીમાં બળાત્કારની કોઈ ઘટના બની હતી કે નહિ...કોર્ટે અફવાઓ ફેલાવનાર 26 સપ્ટેમ્બરની રેડિટ પોસ્ટ અંગે પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે, જેના કારણે કેમ્પસમાં આગચંપી અને અશાંતિ ફેલાઈ હતી. આ મામલે CBI તપાસની માંગ કરતી જનહિત અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે.

