Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Launch of Ladakh Marathon 2026

VIDEO: લદ્દાખ મેરેથોન ૨૦૨૬ નો પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 13 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

લદ્દાખના લેહ ખાતે વિશ્વની સૌથી ઊંચાઈ પર યોજાતી પ્રસિદ્ધ લદ્દાખ મેરેથોન ૨૦૨૬ નો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો . લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ લીલી ઝંડી આપીને આ રોમાંચક દોડને ખુલ્લી મૂકી હતી.આ વૈશ્વિક મહામેરેથોનમાં દેશ-વિદેશથી આવેલા હજારો દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અત્યંત ઊંચાઈ અને ઓક્સિજનના પડકાર વચ્ચે પણ ખેલાડીઓનો જોશ અદભુત જોવા મળ્યો હતો. સ્થાનિક પ્રશાસન દ્વારા સ્પર્ધકોની સુરક્ષા, સ્વાસ્થ્ય અને રૂટ પર પૂરતી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આ આયોજનથી લદ્દાખમાં રમતગમતના પ્રવાસનને મોટું પ્રોત્સાહન મળ્યું હતું અને સમગ્ર ક્ષેત્રમાં ઉત્સવનું વાતાવરણ છવાયું હતું

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News